શાળામાં આચાર્યા તરીકે નિમણૂંક થયા બાદ એક વર્ષ દરમ્યાન થયેલ કામગીરીનો ચિતાર
- શાળામાં ધોરણ ૧૦ એસ.એસ.સી.બૉર્ડનું પરિણામ ૯૦.૭૯% અને ધોરણ ૧૨ એચ.એસ.સી.બૉર્ડનું પરિણામ ૮૯.૧૭%
- શાળામાં રંગરોગાન, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, તમામ વર્ગોમાં સ્માર્ટ ક્લાસ સાથે વાઇફાઇ જોડાણ, રમત ગમત મેદાન, બગીચાની રચના વગેરે